ભારતવાસીઓને મળશે ગરમીમાંથી છુટકારો, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી જાણો કયા કયા વિસ્તારોમાં થઈ શકે છે વરસાદનું આગમન
|

ભારતવાસીઓને મળશે ગરમીમાંથી છુટકારો, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી જાણો કયા કયા વિસ્તારોમાં થઈ શકે છે વરસાદનું આગમન

હાલ સમગ્ર ભારત દેશમાં તમામ દેશવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે આ સાથે સાથે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે દરેક લોકો ગરમીથી બચવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં…