કાળઝાળ ગરમીમાં રસ્તા પર ચાલતા હાથી સાથે યુવકે ગાડીમાંથી બોટલ ઉતારી એવું કર્યું કે… જુઓ વાયરલ વિડિયો
હાલ સમગ્ર દેશભરમાં કાળજાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગરમી વચ્ચે વ્યક્તિને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે તેવા સમયમાં વ્યક્તિઓ સાથે સાથે પ્રાણીઓને પણ કાળઝાળ ગરમીમાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આ સમયમાં વ્યક્તિ પોતાનો બચાવ ગરમીથી કરી શકે પરંતુ પ્રાણીઓને ગરમીથી બચવા માટે અનેક સંઘર્ષો કરવા પડે છે. આ સમયમાં…