મા બાપ નો પ્રેમ તો જુઓ!! 10 મહિનાની દીકરી અપંગ થતા માતા પિતાએ દીકરી માટે 25 વર્ષ સમર્પિત કરી દીધા આ કહાની સાંભળી તમે ભાવુક થઈ જશો

મા બાપ નો પ્રેમ તો જુઓ!! 10 મહિનાની દીકરી અપંગ થતા માતા પિતાએ દીકરી માટે 25 વર્ષ સમર્પિત કરી દીધા આ કહાની સાંભળી તમે ભાવુક થઈ જશો

આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે દુનિયામાં માં થી મોટું કોઈ નથી મા સંતાનના સુખ માટે પોતે તમામ દુઃખ વેઠી દીકરાને દુનિયાની તમામ ખુશીઓ સમર્પિત કરે છે તેથી જ કહેવાયું છે કે મા તે મા બીજા બધા વગડાના વા આપણી ભારતીય સંસ્કૃતિમાં માને ભગવાનથી પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ભગવાનને પણ જન્મ લેવા…