સુરતના આ કાકા 168 વિન્ટેજ કારના માલિક છે… કાર જોઈને આંખો ખુલ્લી રહી જશે

સુરતના આ કાકા 168 વિન્ટેજ કારના માલિક છે… કાર જોઈને આંખો ખુલ્લી રહી જશે

ઘણા લોકો તેમના સપનાને સાકાર કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને એક સમય એવો આવે છે જ્યારે તે સપના સાકાર થાય છે. હવે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવીએ જેની પાસે હાલમાં 168 વિન્ટેજ કારનો ખજાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ તમામ કાર એકબીજાથી ચડિયાતી છે તેઓ સુરત જિલ્લાના કામરેજ…