17.5 કિલો સોનું, 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ મૂર્તિમાં, જાણો વડોદરાની આ સુવર્ણજડિત પ્રતિમાની ખાસિયત….

17.5 કિલો સોનું, 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે આ મૂર્તિમાં, જાણો વડોદરાની આ સુવર્ણજડિત પ્રતિમાની ખાસિયત….

2020 માં, વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને ગિલ્ડિંગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. વડા પ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો એ જ દિવસે વડોદરામાં ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો. સુરસાગર તળાવની મધ્યમાં આવેલી શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને 12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનાથી મઢવામાં આવી છે. મહાશિવરાત્રી નિમિત્તે સોનાની મૂર્તિનું…