આને કહેવાય સાદગી સાહેબ!! 2000 કરોડની પ્રોપર્ટી ધરાવતા અમીર ખાનના પુત્ર ટ્રાન્સપોર્ટ નું કામ કરી જીવે છે એકદમ સાદું જીવન મોંઘી કાર છોડી ટ્રેન અને બસમાં કરે છે મુસાફરી જાણો શું છે તેની સાદગી પાછળનું રહસ્ય
2000 કરોડની માલિકી ધરાવતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરહિટ અભિનેતા આમિર ખાનને આજે કોઈ પણ ઓળખ ની જરૂર નથી કારણ કે તેઓએ પોતાની એક્ટિંગથી જ દરેક ચાહકોના દિલમાં જગ્યા કરી છે. આજના સમયમાં આમીરખાનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. જે આમિર ખાનની દરેક ફિલ્મમાં તેમને ખૂબ સપોર્ટ અને પ્રેમ આપે છે. પરંતુ…