સાચે પ્રેમ આંધળો હોય છે!! 28 વર્ષની સુંદર યુવતી અને 70 વર્ષના દાદાએ ધામધૂમથી કર્યા લગ્ન જુઓ વાયરલ તસવીરો
|

સાચે પ્રેમ આંધળો હોય છે!! 28 વર્ષની સુંદર યુવતી અને 70 વર્ષના દાદાએ ધામધૂમથી કર્યા લગ્ન જુઓ વાયરલ તસવીરો

આપણા ભારત દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે ઘણા લોકો કહે છે કે બંને લોકોનું મિલન કરાવવું એ ભગવાનના હાથમાં છે અને જોડી પણ તે જ બનાવતા હોય છે. પરંતુ હાલમાં લગ્ન માટે એક એવી જોડી સામે આવી છે જેને જોઈ તમારા પણ થોડીવાર માટે હોંશ ઉડી જશે. આજના આ કળિયુગમાં પ્રેમ ધીરેધીરે…