ગૌતમ અદાણી ની લાઈફ સ્ટાઇલ । 400 કરોડ નું ઘર, પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર…

ગૌતમ અદાણી ની લાઈફ સ્ટાઇલ । 400 કરોડ નું ઘર, પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર…

સપ્તાહની શરૂઆતમાં, અદાણી ગ્રૂપની કંપનીઓનું કુલ મૂલ્ય $220 બિલિયન હતું, પરંતુ અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના અહેવાલને પગલે તે લગભગ અડધું થઈ ગયું છે. અદાણી ગ્રુપે રિપોર્ટમાં લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. જો કે, તે રોકાણકારોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. આજે જ્યારે અદાણી ગ્રૂપ ઓફ કંપનીઓનું માર્કેટ…