સુરત એરપોર્ટ પર 67 લાખનું સોનુ મોબાઇલના કવર માંથી મળી આવ્યું, જુઓ વિડિઓ
|

સુરત એરપોર્ટ પર 67 લાખનું સોનુ મોબાઇલના કવર માંથી મળી આવ્યું, જુઓ વિડિઓ

ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઘણીવાર ઘટના સામે આવતી હોય છે. અવારનવાર સોનુ-ચાંદી, સ્મગલિંગ અલગ અલગ પ્રકારની વસ્તુ પકડાતી ના સમાચાર સાંભળ્યા હશે. ત્યારે હાલ એક એવી જ ઘટના છે. જે સુરત શહેરના એરપોર્ટ પર સોનુ પકડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરત શહેરની છે જે સુરત શહેરના એરપોર્ટ પર બિનવારસી સોનાનું બિસ્કીટ મળ્યા છે. જે આ…