75 વર્ષના વૃદ્ધ દાદાએ લાકડી ના ટેકે ધામધૂમ થી મંદિરમાં કર્યા લગ્ન, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ને આપ્યા આશીર્વાદ
હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમમાં અનોખા લગ્ન ઘણીવાર આપની સામે આવતા હોય છે જે લગ્ન વિશે સાંભળી આપણે પણ થોડીવાર માટે વિશ્વાસ કરી શકતા નથી.આ વચ્ચે મહીસાગરના ખાનપુરના અમેઠી ગામમાંથી લગ્નને લઈને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં 75 વર્ષના વૃદ્ધ દાદાએ વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ગ્રામ વાસીઓ સહિત…