29 વર્ષની ઉંમરે 1,77,864 કરોડનો બિઝનેસ સંભાળતી આ સુંદર યુવતીએ અનંત રાધિકાના લગ્નમાં ગોલ્ડન સાડીમાં જીત્યા લોકોના દિલ, જાણો કોણ છે આ યુવતી

29 વર્ષની ઉંમરે 1,77,864 કરોડનો બિઝનેસ સંભાળતી આ સુંદર યુવતીએ અનંત રાધિકાના લગ્નમાં ગોલ્ડન સાડીમાં જીત્યા લોકોના દિલ, જાણો કોણ છે આ યુવતી

અનંત અને રાધિકાના લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટી તમામ ફિલ્મના સુપરસ્ટાર અને રમત જગતના ખેલાડીઓ હાજર રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ આશીર્વાદ સમારોહ માં દેશ વિદેશના રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓએ પણ વિશિષ્ટ હાજરી આપી આ લગ્ન પ્રસંગ ને ખાસ બનાવ્યો હતો. પરંતુ આ લગ્નના માહોલ વચ્ચે એક ખૂબસૂરત યુવતીએ દરેક લોકો નું ધ્યાન…