સાવધાન થઈ જજો!! ત્રણ મુરતિયા ને લગ્નની લાલચ આપી યુવતીએ 90 લાખ કરતા પણ વધારે ની છેતરપિંડી કરી ફરાર થઈ સમગ્ર ઘટના વાંચી તમે પણ ચોકી જશો
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ આ માહોલ વચ્ચે ગુજરાતમાં ઘણા એવા પણ લોકો છે કે જેના વર્ષોથી લગ્ન નથી થઈ રહ્યા આ તમામ લોકો લગ્નની શુભેચ્છા ધરાવે છે આવા સમયમાં તેઓ કોઈપણ લુટેરી દુલ્હનના ચક્કરમાં ફસાઈ જતા હોય છે અને ત્યારબાદ લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવે છે.હાલ ગાંધીનગરમાંથી આવો જ એક…