તુર્કીમાં કાટમાળમાંથી બહાર આવી જીવંતતાની કહાની : કોઈ પેશાબ પીને 5 દિવસ જીવ્યું, તો કોઈએ ગીતો સાંભળીને મનને ખુશ રાખ્યું

તુર્કીમાં કાટમાળમાંથી બહાર આવી જીવંતતાની કહાની : કોઈ પેશાબ પીને 5 દિવસ જીવ્યું, તો કોઈએ ગીતો સાંભળીને મનને ખુશ રાખ્યું

6 ફેબ્રુઆરીએ તુર્કી-સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 24,000 લોકો માર્યા ગયા હતા. 95 થી વધુ દેશો અહીં મદદ મોકલી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કી શહેર ગાઝિયાંટેપ હતું. અહીં 94 કલાકની તબાહી બાદ રેસ્ક્યુ ટીમે 17 વર્ષના…