ટીવી શો નાગિન થી ફેમસ થયેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ટૂંક સમયમાં કરણ કુન્દ્રા સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તેમના પતિએ લગ્ન પહેલાં તેમના ચાહકોને એવું કહ્યું કે….

ટીવી શો નાગિન થી ફેમસ થયેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ટૂંક સમયમાં કરણ કુન્દ્રા સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તેમના પતિએ લગ્ન પહેલાં તેમના ચાહકોને એવું કહ્યું કે….

Bigg boss 15 માં ફેમસ થયેલી જોડી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદરા ની જોડી હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. આ સમાચાર તેમના ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયા હતા. આ બંને લોકો બિગ બોસ 15 માં મળ્યા હતા. અને ત્યારથી જ આ બંને લોકોની જોડી સુપરહિટ બની ગઈ હતી. આ બંને લોકો…