આદિલખાને રાખી સાવંતને પેટમાં એવી લાત મારી કે રાખી સાવંતનો પેશાબ નીકળી ગયો હતો, જેને લઈને બંને ફરીથી ચર્ચામાં આવ્યા… જુઓ વિડિયો
હાલમાં બોલીવુડની સુપરસ્ટાર ગણાતી રાખી સાવંત પોતાના જીવનમાં ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈ રહી છે. હેલ તેના જીવનમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારબાદ તેણે થોડા સમય પહેલા તેની માતાને ગુમાવી દીધી હતી અને આદિલ સાથેના તેના લગ્ન તૂટવાના આરે છે. રાખી સાવંતે 6 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને…