લગ્ન પછી હાથમાં લાલ ચૂડો અને માથામાં સિંદૂર સાથે કિયારા અડવાણીની પહેલી ઝલક…

લગ્ન પછી હાથમાં લાલ ચૂડો અને માથામાં સિંદૂર સાથે કિયારા અડવાણીની પહેલી ઝલક…

બોલિવૂડ સુપરસ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ચર્ચામાં છે. તેઓ થોડા દિવસ પહેલા જ જેસલમેર પરત ફર્યા હતા અને લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી, કપલે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરી હતી અને ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી હતી. લગ્ન પછી કિયારા અને સિદ્ધાર્થની આ પહેલી તસવીરો છે. સિદ્ધાર્થ…