કોળી પટેલ સમાજના દીકરાનું બ્રેઈન ડેડ થતા પરિવારે એવું કામ કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…! દીકરાના માતા-પિતાએ…

કોળી પટેલ સમાજના દીકરાનું બ્રેઈન ડેડ થતા પરિવારે એવું કામ કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…! દીકરાના માતા-પિતાએ…

સ્વ.શૈશવ ગિરીશભાઈ પટેલ, વય 24, હિંદુ તલપાડા કોળી પટેલ સમાજના યુવક, જેમનું હૃદય અને કિડની 17 માર્ચે દાન કરવામાં આવી હતી. સુરતની ડોનેટ લાઈફ દ્વારા 45મી હાર્ટ ડોનેશન અને 15મી લંગ ડોનેશન ઇવેન્ટ. ડોનેટ લાઈફ દ્વારા સાત વ્યક્તિઓને એક શિશુનું હૃદય, ફેફસાં, લીવર, કીડની અને આંખોનું દાન કરીને માત્ર સમાજને જ નહીં પરંતુ સમગ્ર ભારત…