ફેમસ યુટ્યુબર બીરબીસેપ્સ (ઉર્ફે રણવીર) અલ્લાહબાડિયાએ અનંત રાધિકા સાથે કરી ફોટોગ્રાફી ખાસ તસવીરો આવી સામે..

ફેમસ યુટ્યુબર બીરબીસેપ્સ (ઉર્ફે રણવીર) અલ્લાહબાડિયાએ અનંત રાધિકા સાથે કરી ફોટોગ્રાફી ખાસ તસવીરો આવી સામે..

અનંત અને રાધિકાના લગ્ન સમગ્ર દુનિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા. આ લગ્નના ફંકશન ની શરૂઆત 3 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટિલિયામાં થઈ હતી. આ લગ્ન પ્રસંગના શુભ અવસર નિમિત્તે મામેરા વિધિ રાસ ગરબા સંગીત સંધ્યા હલ્દી રસમ મહેંદી રસમ તમામ રીત રિવાજનો સમાવેશ થાય છે અને આખરે 12 જુલાઈ…