આલિયા ભટ્ટ બેકલેસ ડેનિમ ડ્રેસમાં લાગે છે ખૂબ જ સુંદર-પોઝ તો એવા આપ્યા કે જુઓ વાયરલ તસવીરો
| |

આલિયા ભટ્ટ બેકલેસ ડેનિમ ડ્રેસમાં લાગે છે ખૂબ જ સુંદર-પોઝ તો એવા આપ્યા કે જુઓ વાયરલ તસવીરો

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ ફરીવાર પોતાના ફેશનને લીધે ચર્ચામાં આવી છે. આલિયા ભટ્ટ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળતી હોય છે હાલમાં જ તેણે વાયરલ કરેલી તસ્વીરો એ ધૂમ મચાવી દીધી છે. અભિનેત્રી આ પહેલા પણ મેટ ગાલા ઇવેન્ટમાં સાડી ના…