પરબધામમાં યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલે રમઝટ જમાવી સ્ટેજ પર લાખો રૂપિયાનો થયો વરસાદ જુઓ ખાસ તસવીરો
અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે પવિત્ર જગ્યા પરબધામ ને આંગણે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતુ. પરબધામ ની આ જગ્યા ગુજરાત રાજ્યના ભેસાણ તાલુકામાં આવેલી છે. આ ધામ દરેક ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થામાં વધારો કરે છે. આ જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે…