અલ્પાબેન પટેલે બ્લુ કુર્તી સાથે આપ્યા ખુબ જ સુંદર પોઝ, જુઓ વાયરલ તસવીરો
ગુજરાતમાં સંગીત ક્ષેત્રે અલ્પાબેન પટેલ આજે દરેક ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ ના દરેક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે ભેગા થતા હોય છે આ પરથી અંદાજો લગાવી શકાય કે અલ્પાબેન પટેલના ચાહકો તેમના દીવાના છે. થોડા સમય પહેલા અલ્પાબેન પટેલે ગામડાના સુંદર વાતાવરણમાં ફોટો શૂટ કરાવી સૌ લોકોના દિલ…