Lates News | વાઇરલ | સમાચાર
ગુજરાતી સિંગર અલ્પાબેન પટેલનું આ ગીત સમગ્ર વિશ્વમાં મચાવશે ધૂમ-સ્ટુડિયો પરથી શેર કરી તસ્વીરો
અલ્પાબેન પટેલે આજે સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીય ના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે કારણ કે અલ્પાબેન પટેલે આજે સંગીત ક્ષેત્રે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે. તેમણે આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી આજે સંગીતના ક્ષેત્રથી પોતાની એક અલગ ઓળખને નામના ઊભી કરી છે આ કારણથી જ અલ્પાબેન પટેલના ખૂબ…