હે પ્રભુ રક્ષા કરજો!! કાળજાળ ગરમી વચ્ચે વરસાદ લાવી શકે છે પૂર જેવી મોટી આફત દરિયા કિનારાના વિસ્તારોને આપી ખાસ ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી સૌથી મોટી આગાહી
સમગ્ર ગુજરાતમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. પરંતુ મોડી રાત્રે હવામાન માં ઠંડક જોવા મળે છે જેને કારણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં તમામ ગુજરાતવાસીઓને ગરમીમાંથી છુટકારો મળી શકે છે કારણ કે મોડી રાત્રે હવામાં ઠંડક રહેવાને કારણે એપ્રિલના મધ્ય ભાગમાં વરસાદ પડી શકે છે જોકે એપ્રિલ ની શરૂઆતમાં પણ છૂટો…