પોતાની દીકરી રાધિકાનો હાથ પકડી લગ્ન મંડપમાં આવ્યા પિતા વિરેન મર્ચન્ટ અનંત સાથે અંબાણી પરિવાર એ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ વાયરલ તસવીરો
હાલમાં સોશિયલ મીડિયાથી લઈ દેશ દુનિયામાં તમામ જગ્યાએ અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે આપ સૌ લોકો જાણતા જશો કે 12 જુલાઈ 2024ના દિવસે અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ દિવસ અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બન્યો હતો. લાંબા સમયગાળાના ફંકશન બાદ આખરે તમામ લોકોની આતુરતા અને…