અંબાણી પરિવારના ઘરે ગ્રહ શાંતિ પૂજાનું થયું આયોજન પરંપરાગત સાડીમાં જોવા મળી રાધિકા મર્ચન્ટ-જુઓ વાયરલ તસવીરો
|

અંબાણી પરિવારના ઘરે ગ્રહ શાંતિ પૂજાનું થયું આયોજન પરંપરાગત સાડીમાં જોવા મળી રાધિકા મર્ચન્ટ-જુઓ વાયરલ તસવીરો

અનંત રાધિકાના લગ્ન પહેલા ફંકશનની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જેમાં મામેરા વિધિ સંગીત સંધ્યા રાસ ગરબા સ્ટેજ પરફોર્મન્સ આ તમામ સેરેમનીનો સમાવેશ થાય છે આ બાદ હવે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ ગ્રહ શાંતિ પૂજામાં પરંપરાગત પોશાક સાથે જોવા મળી હતી. જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે…