અંબાણી પરિવારએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું, જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવારએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું, જુઓ વાયરલ તસવીરો

થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ મહારાષ્ટ્રના સીએમ એકનાથ સિંદેને આપ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક જ સમયમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાવા…