અંબાણી પરિવારના લગ્નમાં ગુજરાતી સુપરસ્ટાર નો ડંકો વાગ્યો અભિનેત્રી માનસી પારેખ અને સિંગર પાર્થિવ ગોહિલે અનંત રાધિકાના લગ્નમાં આપી હાજરી જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવારના લગ્નમાં ગુજરાતી સુપરસ્ટાર નો ડંકો વાગ્યો અભિનેત્રી માનસી પારેખ અને સિંગર પાર્થિવ ગોહિલે અનંત રાધિકાના લગ્નમાં આપી હાજરી જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના jio વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ લગ્નને ખાસ અને વિશિષ્ટ બનાવવા માટે અંબાણી પરિવાર દ્વારા દેશ-વિદેશના મહેમાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ સાઉથ સુપરસ્ટાર ડાયરેક્ટર જગતના ખેલાડીઓ સાથે ગુજરાતી ફિલ્મ…