અબજોપતિ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ રંગાયા એકદમ ગુજરાતી લુકમાં સૌ લોકોએ કર્યા મન ભરીને વખાણ
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ફંક્શન જામનગર ખાતે ખૂબ જ ભવ્ય અને રાજાશાહી રીતે યોજવામાં આવ્યા હતા. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં અંબાણી પરિવારના ચાહકો દ્વારા લાઇક અને કોમેન્ટ કરવામાં આવી હતી. 1 માર્ચથી લઇ ત્રણ માર્ચ સુધી આ પ્રી વેડિંગ ફંક્શન આયોજન…