દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો ગંભીર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત લોહીથી લથપથ થયો હાઇવે તસવીરો જોઈ તમે પણ રડી પડશો
હાલના સમયમાં ગુજરાતમાં અનેક અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે જેમાં ઘણીવાર વાહનોની વધારે ગતિને કારણે અનેક પરિવારોના લોકોને સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ ચોટીલા હાઈવે પરથી સામે આવી છે. જેમાં દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ કોઈ કારણથી ટ્રક પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ સાથે જ…