સંગીત સંધ્યાના કાર્યક્રમમાં નવા કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો
|

સંગીત સંધ્યાના કાર્યક્રમમાં નવા કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તે પહેલા ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર ની નવી જોડી રાધિકા અને અનંતે આ રાસ ગરબા ના કાર્યક્રમમાં ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોને ખુશ કરી દીધા હતા ત્યારબાદ બંને લોકોએ એકબીજા સાથે સુંદર અને આકર્ષક…