અનંત અંબાણીના લગ્નમાં ક્રિકેટ જગતનાં દિગ્ગજ ખેલાડીઓએ પરિવાર સાથે આપી હાજરી હાર્દિક પંડ્યા, સુર્યકુમાર યાદવ, એમએસ ધોની, ગૌતમ ગંભીર અને….જુઓ અન્ય ખેલાડીની તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન ની શોભા ક્રિકેટરોના આગમનથી ખીલી ઉઠી હતી અંબાણી પરિવાર તરફથી ક્રિકેટ જગતના તમામ દિગ્ગજ ખેલાડીઓને અનંત અંબાણી ના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અંબાણી અને રાધિકા મુંબઈના jio વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગમાં હાજરી આપવા…