અનંત અંબાણીના લગ્નની સંગીત સંધ્યામાં બોલીવુડ સેલિબ્રિટી સાથે ક્રિકેટના દિગ્ગજોનો મેળાવડો જોવા મળ્યો સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, એમએસ ધોની અને…જાણો કોણે આપી હાજરી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે અંબાણી પરિવાર દ્વારા 5 જુલાઈ શુક્રવારથી નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ભવ્ય સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જસ્ટિન બીબર પર્ફોર્મન્સ આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા પણ અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં રિહાના એ જામનગરમાં સંગીત સમારોહમાં હાજરી આપી હતી. આ બાદ…