મુકેશ અંબાણીએ વિદેશી મહેમાનો ને આપી દુનિયાની સૌથી મોંઘી રિટર્ન ગિફ્ટ તેની કિંમત જાણી તમારા પણ હોશ ઉડી જશે
આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન એક થી ત્રણ માર્ચ જામનગર ખાતે યોજાયા હતા. જેમાં અંબાણી પરિવાર દ્વારા અનેક દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ આમંત્રણ ને માન આપી અનેક મહેમાનો આ ફંકશનમાં પધાર્યા હતા. અંબાણી પરિવાર એ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમની…