અનંત અંબાણી વિશે ખજૂર ભાઈએ કંઈક એવું કહ્યું કે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો
આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે ત્યારે અંબાણી પરિવાર વન્યજીવો માટે ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહી છે તેને લઈને ગરીબોના મસિયા તરીકે જાણીતા ખજૂર ભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા…