ઓપન જીપમાં બેસી અનંત અને રાધિકાનું જામનગરમાં થયું આગમન ઢોલ નગારા શરણાઈ અને પુષ્પ વર્ષાથી રજવાડી અંદાજમાં થયું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ વિડિયો
અનંત અંબાણી અને રાધિકા લગ્ન બાદ કર્મભૂમિ જામનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા નવદંપત્તિને શુભેચ્છા શુભકામના અને નવા લગ્ન જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના પ્રથમ પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા જે આ અલગ અલગ ફંક્શનમાં તમામ…