અનંત રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારના ઘર આંગણે થયું શિવપુજાનું આયોજન મહા આરતી થી વાતાવરણ બન્યું ભક્તિમય જુઓ ખાસ તસ્વીરો

અનંત રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારના ઘર આંગણે થયું શિવપુજાનું આયોજન મહા આરતી થી વાતાવરણ બન્યું ભક્તિમય જુઓ ખાસ તસ્વીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર પોતાના કોઈ પણ શુભ પ્રસંગે શરૂઆત ધાર્મિક કાર્યથી કરતો હોય છે આ કારણથી જ સમગ્ર દુનિયામાં અંબાણી પરિવાર એ પોતાની એક અલગ ઓળખ અને નામના ની સ્થાપના કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે. હવે જ્યારે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે…