અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં ઓરીએ ખુશી કપૂર, અલવિયા જાફરી,અને અનન્યા પાંડે સહિત બોલીવુડની તમામ અભિનેત્રીઓ સાથે કરાવ્યું ફોટોશૂટ જુઓ વાયરલ તસવીરો
અંબાણી પરિવારે મામેરા વિધિ રાસ ગરબા સંગીત સંધ્યા બાદ અનંત અને રાધિકા માટે હલ્દી રસમ વિધિનું આયોજન કર્યું હતું જેમાં અંબાણીના પરિવારજનો સહિત બોલીવુડના તમામ સેલિબ્રિટીનો મેળવડો જોવા મળ્યો હતો. આ માહોલ વચ્ચે અંબાણી પરિવારના અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ખાસ મિત્ર ઓરીએ પોતાના લુક થી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.ઓરીએ અનન્યા પાંડે , શનાયા કપૂર…