અનંત-રાધિકાના લગ્ન નાં આમંત્રણ કાર્ડની તસ્વીરો આવી સામે,કંકોત્રી માં એવું લખ્યું કે તમે વખાણ કરતા નહિ થાકો – જુઓ વાયરલ તસવીરો
| |

અનંત-રાધિકાના લગ્ન નાં આમંત્રણ કાર્ડની તસ્વીરો આવી સામે,કંકોત્રી માં એવું લખ્યું કે તમે વખાણ કરતા નહિ થાકો – જુઓ વાયરલ તસવીરો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ જ્યારે હવે લગ્નને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા અંબાણી પરિવાર દ્વારા ઈટલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૃઝમાં પ્રી વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ લોકો જાણો છો કે અંબાણી…