અનંત રાધિકાના સ્વાગત માટે જામનગર જોવા મળ્યો દિવાળી જેવો માહોલ, રિલાયન્સ ટાઉનશિપને ફૂલો અને લાઇટ થી શણગારવામાં આવી રાત્રિના સમયે જોવા મળી ભવ્ય આતશબાજી જુઓ સુંદર નજારો
અનંત અને રાધિકા પોતાના લગ્ન પૂર્ણ કર્યા બાદ વતન જામનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઢોલ નગારા શરણાઈ સાથે પુષ્પવર્ષા કરી નવદંપત્તિ ને આવકાર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ખૂબ જ જૂનો સંબંધ રહેલો છે આ કારણથી…