અનંતના લગ્નમાં ફિલ્મના તમામ સુપર સ્ટાર એ કર્યો ધમાકેદાર ડાન્સ બોલિવૂડની અભિનેત્રીઓએ દમદાર અંદાજમાં ઠુમકા લગાવ્યા જુઓ વિડિયો

અનંતના લગ્નમાં ફિલ્મના તમામ સુપર સ્ટાર એ કર્યો ધમાકેદાર ડાન્સ બોલિવૂડની અભિનેત્રીઓએ દમદાર અંદાજમાં ઠુમકા લગાવ્યા જુઓ વિડિયો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત થયા હતા. આ લગ્ન પ્રસંગને વધારે ખાસ અને વિશિષ્ટ બનાવવા માટે સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ દેશ વિદેશના બિઝનેસમેન…