તારક મહેતા સીરીયલ ના 16 વર્ષ પૂર્ણ થતા અંજલી ભાભીએ અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કરી ધમાકેદાર ઉજવણી જૂઓ સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો
તમામ માટે લોકપ્રિય બનેલી સીરીયલ તારક મહેતાના 16 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ખુબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સીરીયલ છેલ્લા 16 વર્ષની તમામ ઘરોમાં મનોરંજન કરાવી રહી છે આટલા વર્ષો થઈ ગયા બાદ પણ સીરીયલ ની લોકપ્રિયતામાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો નથી….