તારક મહેતાના અંજલી ભાભીએ પોતાના પરિવાર સાથે મુંબઈની વિશાળ હોટલમાં ડિનરની મજા માણી જુઓ વાયરલ તસવીરો
| |

તારક મહેતાના અંજલી ભાભીએ પોતાના પરિવાર સાથે મુંબઈની વિશાળ હોટલમાં ડિનરની મજા માણી જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલમાં જુના અંજલી ભાભી એ શો ને અલવિદા કહી દીધી છે. આ સાથે જ નવા અંજલી ભાભી એટલે કે સુનયના નામની અભિનેત્રીએ તારક મહેતા સીરીયલ માં એન્ટ્રી લીધી હતી. ઘણા ચાહકો જુના અંજલી ભાભી ની વિદાયથી ખૂબ જ નારાજ થયા હતા.પરંતુ આ નવી અભિનેત્રીએ પોતાના અભિનયથી તમામ…