રાધિકા કરતા પણ વધારે સુંદર લાગે છે તેની બહેન અંજલી મર્ચન્ટ બોલીવુડની અભિનેત્રીને આપે છે ટક્કર જુઓ વાયરલ ખાસ તસવીરો

રાધિકા કરતા પણ વધારે સુંદર લાગે છે તેની બહેન અંજલી મર્ચન્ટ બોલીવુડની અભિનેત્રીને આપે છે ટક્કર જુઓ વાયરલ ખાસ તસવીરો

અનંત અંબાણીના લગ્નની ચર્ચા આજે દુનિયામાં ચારે તરફ ચાલી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુકેશ અંબાણી ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આજે વિશ્વના તમામ દેશોમાં ખૂબ જ સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે. અનંત અંબાણીના ફંકશન નો ત્રણ જુલાઈથી શરૂ થઈ ગયા હતા જેમાં અંબાણી…