આરતી સિંહના પ્રિ વેડિંગ ફંકશનમાં અંકિતા લોખંડેનો બ્લેક સાડી સાથે જોવા મળ્યો આકર્ષક લુક, બ્લેક સાડીમાં પોતાના પતિ સાથે પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ

આરતી સિંહના પ્રિ વેડિંગ ફંકશનમાં અંકિતા લોખંડેનો બ્લેક સાડી સાથે જોવા મળ્યો આકર્ષક લુક, બ્લેક સાડીમાં પોતાના પતિ સાથે પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ

હાલમાં બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સાથે ટીવી શોની પણ અનેક અભિનેત્રી લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે. આ માહોલ વચ્ચે ટીવી શો ની અભિનેત્રી આરતી સિંહ હવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે પરંતુ તે પહેલા અભિનેત્રી ની હલ્દી મહેંદી રસમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના…