કોરિયા દેશમાં અનુષ્કા સેનનો જલવો તો જુઓ, બ્લુ ડ્રેસ માં લોકો ને ફિદા કરી દીધા જુઓ વાયરલ તસવીરો
| |

કોરિયા દેશમાં અનુષ્કા સેનનો જલવો તો જુઓ, બ્લુ ડ્રેસ માં લોકો ને ફિદા કરી દીધા જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકોએ બાળપણમાં સબ ટીવી પર આવતો શો baal veer તો જોયો જ હશે. આ સીરીયલ દરેક લોકો માટે ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. આ સિરિયલમાં પૃથ્વી લોક પરી લોક અને ભયંકર લોકની વાત કરવામાં આવી હતી.તેમાં પણ પૃથ્વી લોક પરના પાત્રમાં નું એક એટલે મહેરનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું….