બ્લેક અને વાઈટ કલરના કોમ્બિનેશનના આઉટફીટ સાથે તારક મહેતાના અંજલિ ભાભી લાગે છે ખૂબ જ સુંદર, ખુલ્લા વાળમાં આપ્યા એવા પોઝ કે.. જુઓ વાયરલ તસવીરો

બ્લેક અને વાઈટ કલરના કોમ્બિનેશનના આઉટફીટ સાથે તારક મહેતાના અંજલિ ભાભી લાગે છે ખૂબ જ સુંદર, ખુલ્લા વાળમાં આપ્યા એવા પોઝ કે.. જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલમાં જુના અંજલી ભાભી એ શો ને અલવિદા કહી દીધી છે. આ સાથે જ નવા અંજલી ભાભી એટલે કે સુનયના નામની અભિનેત્રીએ તારક મહેતા સીરીયલ માં એન્ટ્રી લીધી હતી. ઘણા ચાહકો જુના અંજલી ભાભી ની વિદાયથી ખૂબ જ નારાજ થયા હતા.પરંતુ આ નવી અભિનેત્રીએ પોતાના અભિનયથી તમામ…