મ્યુઝિક ડાયરેક્ટર અને ગુજરાતના સંગીતકાર “પાર્થ ઠક્કર” અનંત રાધિકાના લગ્નમાં રહ્યા ઉપસ્થિત જુઓ ખાસ તસવીરો
અનંત અંબાણીના લગ્ન મહોત્સવ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે 3 જુલાઈથી શરૂ થયેલા ફંકશન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન બાદ પૂર્ણ કરવામાં આવ્યા હતા પરંતુ આ લગ્નની ચર્ચાઓ હજુ સુધી સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે તથા સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ જ ધૂમ મચાવી…