ENTERTAINMENT | વાઇરલ | સમાચાર
ગુજરાતી કલાકાર ઉમેશ બારોટ લાવવા જઈ રહ્યા છે ખૂબસૂરત અભિનેત્રી સાથે આ નવું સોંગ શૂટિંગના સેટ પરથી વાયરલ થઈ તસવીરો
ગુજરાતના અનેક કલાકારો સમગ્ર વિશ્વને લોકસંગીતની ભેટ આપી છે આ કલાકારોને કારણે જ ભારતીય સંસ્કારો સંસ્કૃતિ અને તેના સંગીતો આજે પણ જીવંત રહ્યા છે અવારનવાર અનેક કલાકારો સુપરહિટ ગીતો રિલીઝ કરતા હોય છે આ સમયમાં ગુજરાતના લોકપ્રિય કલાકાર ઉમેશ બારોટ પણ પોતાનું નવું સોંગ લઈ આવી રહ્યા છે. આ સોંગ માટે ઉમેશ બારોટના તમામ ચાહકો…