ચાની ટપરી પરથી શરૂવાત કરી…70 કિમીની મુસાફરી કરીને શાળામાં ભણ્યો – આજે લોકો કહે છે ચા વાળો IAS ઓફિસર બન્યો
દેશમાં લાખો વિદ્યાર્થીઓ અને ઉમેદવારો UPSC પરીક્ષા આપે છે, પરંતુ આ સૌથી અઘરી પરીક્ષામાં સફળ થનારા થોડા જ લોકો સફળતાની સીડી ચઢવામાં સફળ થાય છે. UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે અને દરેક ઉમેદવાર પરીક્ષામાં સફળતા મેળવીને વરિષ્ઠ અધિકારી બનવા માંગે છે. આ એક IAS ઓફિસરની કહાની છે જેણે ગરીબી અને…