ઇંગ્લેન્ડની સુંદર મહિલાએ પૈસાની લાલચમાં વૃદ્ધ વ્યક્તિ સાથે કર્યો પ્રેમ, પરંતુ લગ્ન બાદ એવું થયું કે જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો
આવા કળિયુગમાં પણ અનેક જગ્યાએ આપણને સાચા પ્રેમ જોવા મળે છે પરંતુ ઘણા લોકો માત્ર પૈસા અને સંપત્તિ માટે કોઈપણ ઉંમર ની વ્યક્તિ સાથે લગ્ન કરતા હોય છે. હાલમાં એક આવી જ ચોકાવનારી પ્રેમ કહાની સામે આવી છે જેમાં એક સુંદર મહિલાએ માત્ર પૈસા માટે પોતાથી મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો. આ…